ધારાસભ્ય સી. જે. ચાવડાનું રાજપૂત સમાજ દ્વારા સન્માન

672
gandhi26122017-3.jpg

ગાંધીનગર ઉત્તરમાંથી ચૂંટાયેલા ધારાસભ્ય ડૉ. સી. જે. ચાવડાનું રાજપૂત સમાજ, ગાંધીનગર દ્વારા સન્માન સમારંભનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં રાજપૂત સમાજ ભવન સેકટર – ૧ર ખાતે યોજવામાં આવ્યો હતો. જેમાં રાજપૂત સમાજના અગ્રણીઓએ ડૉ. સી. જે. ચાવડાનું સમાજવતી સન્માન કર્યુ હતું.

Previous articleગરીબ દર્દીઓના નામે રાજકારણ, પાલનપુર સિવિલમાં ભાજ૫-આપ વચ્ચે ઘર્ષણ
Next articleસગીરાનું ફિલ્મી સ્ટાઈલથી વહેલી સવારે જલુંદ ગામેથી અપહરણ કરનારા ત્રણ ઈસમોની ધરપકડ