ડો.વિપુલ પુરોહીતનું વ્યાખ્યાન યોજાયું

832
bvn20122017-4.jpg

ભાવનગર યુનિવર્સિટી સંલગ્ન નંદકુંવરબા મહિલા કોલેજ-દેવરાજનગર ખાતે બી.એ.ની વિદ્યાર્થીનીઓ માટે ડો.વિપુલ પુરોહીતનું ગુજરાતી ભાષા સાહિત્યનો ઉદભવ વિષય ઉપર વ્યાખ્યાન યોજવામાં આવ્યું હતું. જેમાં વર્તમાન સમયમાં મનુષ્ય જીવનમાં ભાષા કેટલી જરૂરી છે અને ગુજરાતી ભાષા સાહિત્યનો ઉદભવ કેવી રીતે થયો હતો. તેના વિશે વિસ્તૃત માહિતી આપી હતી.

Previous articleઘોઘા ખાતે મહિલા ખેડૂત સંમેલન યોજાયું
Next articleબાજરાના રોટલાની બોલબાલા