Uncategorized ૩૧ ડિસેમ્બર માટેનો દારૂનો જથ્થો પકડાયો By admin - January 1, 2018 757 ગાંધીનગર પોલીસે ૩૧ ડિસેમ્બર માટેનો દારૂ પકડયો હતો જેમાં વિદેશી દારૂની ૧૦૪, ર૪ બિયર ટીન સહિત ૬૯ હજારના મુદામાલ સાથે આરોપી દિપકભાઈ ચંપકલાલને પકડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.