પ્લાસ્ટિક ઝુંબેશ દરમિયાન વધુ પ્લાસ્ટિકનો જથ્થો જપ્ત

1518
gandhi-4-1-2017-3.jpg

શહેરમાં ઓછા માઈક્રોન વાળા પ્લાસ્ટિક પર પ્રતિબંધ હોવાથી કેટલાક સમયથી મનપા દ્વારા આવા પ્લાસ્ટિક પકડવાની ઝુંબેશ હાથ ધરાઈ છે. આજે ગાંધીનગર હેલીપ્લેડ ખાતે ચાલી રહેલાં ખાદ્યખોરાકના એક્ઝીબીશન પર દરોડો પાડી સાડા બાર કિલો જેટલો પ્લાસ્ટિકનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો. બે ડૂમની જ તપાસ હાથ ધરાઈ હતી.