દલિત સંગઠનોએ રેલી કાઢી આવેદન આપ્યું

635
bhav5-1-2018-7.jpg

ભીમા કોરેગાંવમાં શૌર્ય દિવસની ઉજવણી બાદ પછાત સમુદાયના લોકો ઉપર હિંસક હુમલા કરી તોડફોડ કરવામાં આવેલ. જેનો મહારાષ્ટ્ર, પુના સહિત અનેક સ્થળે વિરોધ કરવામાં આવી રહ્યાં છે તેના ભાગરૂપે આજે ભાવનગર શહેરમાં પણ વિવિધ દલિત સંગઠનો, સંસ્થાઓ દ્વારા રેલી કાઢી આવેદનપત્રો આપવામાં આવેલ અને જવાબદારોને ઝડપી લઈ કાયદેસર કાર્યવાહી કરવાની માંગણી કરવામાં આવેલ.      

Previous article સિહોરની સંસ્કૃતિ સ્કુલમાં ધો.૧રના વિદ્યાર્થીઓ માટે માર્ગદર્શન સેમીનાર
Next article શહેરમાં સ્વાસ્થ્યવર્ધક પોપટાની ધીંગી આવક