વિદ્યાર્થીઓ દ્વારા અનોખુ પ્રદર્શન યોજાયું

620
bvn612018-2.jpg

ઘોઘાની ઈંગ્લીશ સ્કુલના વિદ્યાર્થીઓ દ્વારા સંગ્રહિત ૧૧૦ દેશોના ચલણી સિક્કાઓ ૧૦પ દેશની નોટ તથા ૩૩ દેશની ટપાલ ટિકિટોનું પ્રદર્શન ઘોઘા ઈંગ્લીશ સ્કુલમાં યોજાયો. જેમાં જિલ્લા પંચાયત પ્રમુખ સંજયસિંહ સરવૈયા, ભાવનગર જિલ્લા કોંગ્રેસના ઉપપ્રમુખ અને ઘોઘા તાલુકા પંચાયત ઉપપ્રમુખ સંજયસિંહ ગોહિલ, ઘોઘા તાલુકા પંચાયત પ્રમુખ જીજ્ઞાબા ગોહિલ, ઘોઘા તાલુકા કોંગ્રેસ પ્રમુખ રેવતસિંહ ગોહિલ, ઘોઘા તાલુકા પંચાયત પૂર્વ પ્રમુખ જીતુભાઈ વાઘેલા, જિલ્લા પંચાયત સદસ્ય કલ્પનાબા ગોહિલ, તાલુકા પંચાયત કારોબારી ચેરમેન વિરભદ્રસિંહ ગોહિલ, તાલુકા પંચાયત સદસ્ય મુકેશભાઈ ગોહિલ, વિનુભાઈ ગોહિલ, રામદેવસિંહ ગોહિલ, ડી.સી. ગોહિલ સહિતના ઉપસ્થિત રહ્યાં હતા.  

Previous articleભુંભલી શાળાના બાળકો પારલે કંપનીની મુલાકાતે
Next articleસિહોરના આઈ સોનલ ગ્રુપ દ્વારા ધાબળા વિતરણ કરાયું