ભુંભલી શાળાના બાળકો પારલે કંપનીની મુલાકાતે

904
bvn612018-1.jpg

ભુંભલી કન્યા શાળા (ભુંભલી કલસ્ટર)ના ધો.૧ થી ૮ના વિદ્યાર્થીનીઓએ તગડી ગામે આવેલ પારલે કંપનીના પ્લાન્ટની એકસપોઝર વિઝીટ કરી હતી. જેમાં મેનેજરએ તમામ બાબતો સમજાવી હતી. કાચો માલથી માંડીને પેકીંગ સુધી તાદ્રશ્ય કરાવ્યું હતું. અંતે તમામને બાળ ફિલ્મ બનાવી અને ચોકલેટથી મો મીઠુ કરાવ્યું હતું. આચાર્યાએ કંપનીનો આભાર પ્રગટ કર્યો હતો.

Previous articleરાજુલાના સમઢીયાળા ગામેથી ગે.કા. ખનીજ ચોરી કરતા વાહનો ઝડપાયા
Next articleવિદ્યાર્થીઓ દ્વારા અનોખુ પ્રદર્શન યોજાયું