ખાડામાં પડી ગયેલ સિંહબાળને બચાવાયું

753
guj812017-5.jpg

જાફરાબાદના નાગેશ્રીમાં વસતા પ૦ સિંહોમાંથી ૧ સિંહ બચ્ચુ અકસ્માતે પડી ગયેલ ઉંડા ખાડામાંથી નાગેશ્રી વન વિભાગ તથા રાજુલા વન વિભાગના અધિકારી રાજ્યગુરૂની ટીમના રેસ્ક્યુ દ્વારા સહી સલામ મૌતના મુખમાંથી બહાર કાઢી યોગ્ય સારવાર આપેલ અને તેના સિંહ પરિવારને સોંપી દેવાયું.