ગોવાના આર્ટ એન્ડ કલ્ચર મીનીસ્ટરે ગુજરાતના આર્ટીસ્ટોને બિરદાવ્યા

890
bvn812017-1.jpg

ગોવા ખાતે ગુજરાતના ૩૯ આર્ટીસ્ટોનું એક પ્રદર્શન તા.પ/૬/૭ જાન્યુઆરી-ર૦૧૮ યોજાઈ ગયું. 
પ્રદર્શનના છેલ્લા દિવસે એવોર્ડ સેરેમની યોજાઈ ગઈ હતી અને બધા જ આર્ટીસ્ટોને કલ્ચર મીનીસ્ટર ગોવિંદ ગાવડેના હસ્તે સન્માનિત કરાયા હતા. આ પ્રસંગે કલ્ચર મીનીસ્ટરે ગુજરાતના બધા જ આર્ટીસ્ટોને ખૂબ જ બિરદાવ્યા હતા. વારંવાર ગોવા આવવાનું અને સરકાર તરફથી આપને સહયોગ મળશે એવી ખાતરી આપવામાં આવી હતી. આ આયોજન બદલ મીનીસ્ટરે આયોજક અજય ચૌહાણ, અજય જાડેજા અને અશોક પટેલને અભિનંદન પાઠવ્યા હતા.

Previous articleવરલ ગામે ઘાંચી સમાજના સમુહ લગ્ન
Next articleઈશ્વરિયાના બાળકોનું વનભ્રમણ