વરલ ગામે ઘાંચી સમાજના સમુહ લગ્ન

1199
bvn812017-3.jpg

સિહોર તાલુકાના વરલ ગામે આજે મુસ્લિમ ઘાંચી સમાજનો બીજો સમુહ લગ્ન સમારોહ યોજાઈ ગયો. જેમાં છવ્વીસ જેટલા યુવતી-યુવતી જોડાઈ નિકાહ બંધનમાં બંધાયા હતા. આજે એક નવા જીવનની શરૂઆત કરી હતી. આ પ્રસંગે સમગ્ર જિલ્લાના સમાજના લોકો મોટીસંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતા અને નવા ચૂંટાયેલા ધારાસભ્યો અને જિલ્લાના આગેવાનો-કાર્યકરો હાજર રહ્યાં હતા.

Previous articleરાજુલા ન.પા. સફાઈ કામદારોએ વિવિધ પ્રશ્ને આવેદનપત્ર આપ્યું
Next articleગોવાના આર્ટ એન્ડ કલ્ચર મીનીસ્ટરે ગુજરાતના આર્ટીસ્ટોને બિરદાવ્યા