Uncategorized ઈશ્વરિયાના બાળકોનું વનભ્રમણ By admin - January 8, 2018 719 ઈશ્વરિયાના વિદ્યાર્થી બાળકોએ શિક્ષકોના માર્ગદર્શન સાથે ડુંગર વનભ્રમણ કરી બોરડીના બોર ખાવાની મોજ માણી હતી. અહીં વડલી માતા સ્થાનિક ઉપર બટુક ભોજન યોજાયું હતું. જે સ્વર્ગસ્થ મિતુલ ગોહિલના સ્મરણાર્થે મિત્ર મંડળ દ્વારા રખાયું હતું.