ભુંભલી પ્રા. શાળામાં શિક્ષક દિન ઉજવાયો

1949
bvn1282017-6.jpg

જિલ્લા શિક્ષણ સમિતિ.ભાવનગર સંચાલિત ભુમ્ભલી ક્લસ્ટરની રામપર પ્રા.શાળા ખાતે તાજેતરમાં રાધાકૃષ્ણના જન્મદિવસે શાળામાં શિક્ષક દિવસની ઉજવણી કરવામાં આવી. જેમાં શાળાના ૨૯ બાળકો ઉત્સાહથી જોડાયા હતા. અને શાળાનું શ્રેષ્ઠ સંચાલન અને વ્યવસ્થા પન કર્યું હતું.