કાળીયાબીડ-સિદસર વોર્ડમાં નર્મદા રથનું સ્વાગત

767
bvn1282017-17.jpg

ભાવનગર મહાપાલિકા દ્વારા મા નર્મદા રથ મહોત્સવ અન્વયે તા.૯-૯ના રોજ વોર્ડ નં.૧૦ કાળીયાબીડ-સિદસર વોર્ડમાં દિલબહાર ટાંકી ખાતેથી મા નર્મદા રથ યાત્રાનો પ્રારંભ દંડક રાજેશભાઈ રાબડીયા, કોર્પોરેટર પરેશભાઈ પંડયા, કોર્પોરેટર ધીરૂભાઈ ધામેલીયા, કોર્પોરેટર બીનાબા રાયજાદા, કોર્પોરેટર શારદાબેન મકવાણા, પદાધિકારીઓએ તથા અધિકારીઓએ મા નર્મદા રથની આરતી ઉતારી પ્રસ્થાન કરાવેલ. આ રથનું જુદા-જુદા વિસ્તારોમાં ર૦૦૦ લોકોએ આ રથના કાર્યક્રમમાં જોડાયેલ.