હિંમતનગરમાં ત્રીપલ તલાકનો વિરોધ

823
gandhi912018-4.jpg

હિંમતનગર માં ત્રીપલ તલાક ના વિરોધ માં મહિલા ઓએ સાંકળ રચી વિરોધ કયોૅ હતો. અને સરકાર કાયદા માં સુધારો લાવે તેવી માંગ કરી હતી.