પ્રજાપતિ સમાજ ધ્વારા ઈનામ વિતરણ

735
gandhi912018-6.jpg

અમદાવાદ સાબરમતી પ્રજાપતિ સમાજ ધ્વારા તેજસ્વી બાળકો ને પ્રોત્સાહીત કરવા માટે ઈનામ વિતરણ કાયૅકમ નું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાયૅકમ માં કોંગ્રેસ પ્રદેશ મહિલા મહામંત્રી ગીતાબેન પંડયા,ગુજરાત માટીકામ કલાકારી બોડૅ ના ચેરમેન દલસુખભાઈ પ્રજાપતિ સહિત ના મહાનુભાવો એ હાજર રહી કાયૅકમ  ની શોભા માં વધારો કરાવ્યો હતો. આ કાયૅકમ નું આયોજન પ્રમુખ કાંતિલાલ પ્રજાપતિ ધ્વારા કરવામાં આવ્યું હતું.