શ્લોક ફાઉન્ડેશન દ્વારા નોટબુક, પેન્સીલનું વિતરણ

763
gandhi912018-3.jpg

શાળા આરોગ્ય અભિયાન અને સ્વચ્છતા અભિયાન હેઠળ ખેડબ્રહમા તાલુકા ના નાના બાવળ ગામે શ્લોક ફાઉન્ડેશન ગોતા ના ટ્રસ્ટ્રી અનિલકુમાર જાનિ ધ્વારા શાળા ના બાળકો ને પ્રોત્સાહીત કરવા નોટબુક,પેન્સીલનું વિતરણ કરવામાં આવ્યું હતું. તેમજ શાળા માં બાળકો પ્રવેશ માટે પ્રેરાય તે માટે બીસ્કીટ અને ચોકલેટ આપી નિયમીત આવવા માટે બાળકો ને પ્રોત્સાહીત કરવામાં આવ્યા હતા. કાયૅકમ નું આયોજન બ્લોક રીસોસેૅ પસૅન કંદૅપ જોષી ધ્વારા કરવામાં આવ્યું હતું.