જાફરાબાદ તાલુકા પંચા. કચેરી ખાતે આંકડાકિય પ્રણાલી વર્કશોપ યોજાયો

742
guj1212018-4.jpg

જાફરાબાદ તાલુકા પંચાયત કચેરી ખાતે જી.એસ.એસ.એસ.પી. અંતર્ગત તાલુકા કક્ષાનો આંકડાકિય પ્રણાલી અંગેનો વર્કશોપનું તાલુકા વિકાસ અધિકારી બી.ડી. ગોહિલની અધ્યક્ષતામાં આયોજન થયું.
જાફરાબાદ તાલુકા પંચાયત કચેરી ખાતે જીએસએસએસપી અંતર્ગત તાલુકા કક્ષાનો તમામ ત.ક. મંત્રીઓની ઉપસ્થિતિમાં આંકડાકિય પ્રણાલી અંગેના વર્કશોપનું તાલુકા વિકાસ અધિકારી બી.ડી. ગોહિલની અધ્યક્ષતામાં તેમજ એમ.આર. અસારી આંકડા મદદનીશ તેમજ તાલુકા વિકાસ અધિકારી બી.ડી. ગોહિલની સુચના મુજબ તાલુકાના વિકાસશીલ મુદ્દાઓની ચર્ચાઓ કરાઈ તેમજ આંકડા મદદનીશ એમ.આર. અસારી દ્વારા તાલુકા કચેરીના તમામ કર્મચારીઓ તેમજ અધિકારીગણએ ટીડીઓ જી.એન. મકવાણા, કે.પી. વાઢેર તેમજ આ કાર્યક્રમમાં તાલુકા પંચાયત પ્રમુખ કે.પી. વાઢેર તેમજ આ કાર્યક્રમમાં તાલુકા પંચાયત પ્રમુખ કરણભાઈ બારૈયાએ તાલુકાના વિકાસ માટે દરેક ગામના સરપંચો સહયોગ આપે તેમજ સર્કલ ઈન્સ્પેક્ટર પી.બી. ચૌહાણ તાલુકાના દરેક ગામમાં સરપંચો કહે ત્યારે આવશે તેમજ આ આંકડાકિય વર્કશોપના આયોજક એમ.આર. અસારીએ જણાવાયું છે.

Previous articleમહિન્દ્રા એએમસીએ ‘મહિન્દ્રા ઉન્નતિ ઇમર્જિંગ બિઝનેસ યોજના’ લોંચ કરી
Next articleદહીથરા અલખધણી ગૌશાળાની ગાયો માટે મકરસંક્રાંતિની જોળી ફેરવવા મીટીંગ મળી