સંક્રાંતિ પર્વ પૂર્વે ટોપી, ચશ્મા સહિતની ધૂમ મચી

863
bvn1212018-10.jpg

ઉત્તરાયણ પર્વ આડે માત્ર બે દિવસનો સમય બાકી રહ્યો છે ત્યારે શહેરમાં ટોપી, સનગ્લાસ, પપૂડા સહિતની વસ્તુઓએ ધૂમ મચાવી હતી. લોકો પતંગ પર્વમાં આવી એસેસરીઝનો ભરપૂર ઉપયોગ કરે છે તથા ઢળતી સાંજે આતશબાજી અર્થે રંગબેરંગી રોશની કરતા ફટાકડાની પણ લોકો ખરીદી રહ્યાં છે.