Uncategorized ગોજારીયા ચાર રસ્તા પર પતંગીની દોરીથી યુવાનનું ગળુ કપાયું By admin - January 16, 2018 751 મહેસાણા જીલ્લા ના ગોજારીયા ચાર રસ્તા નજીક ગઈકાલે બાઈક લઈ પસાર થઈ રહેલ કલ્પેશ પટેલ ઉ.વ.૩૦ ના ગળા માં પતંગ ની દોરી ફસાઈ જતા કમકમાટીભયુૅં મોત નિપજયું હતું.