જુના રતનપર ગામે નર્મદા રથનું સ્વાગત

726
bvn1382017-5.jpg

જુના રતનપર ગામે આવેલા નર્મદા રથનું જીલ્લા શિક્ષણ સમિતિ સંચાલિત શાળાની બાળાઓ દ્વારા સ્વાગત કરાયું હતું. આ પ્રસંગે વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરાયેલ. જેના વિજેતાઓને દાતાઓના સહયોગથી ઈનામો આપી સન્માનિત કરાયા હતાં. આ કાર્યક્રમમાં શાળાના આચાર્ય, શિક્ષકો તેમજ ગામના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતાં.