Uncategorized વિક્ટોરીયા પાર્કમાં ૮૦૦ જેટલી ખાલી બોટલો મળી આવી By admin - January 18, 2018 614 તક્ષશિલા દ્વારા આજે વિક્ટોરીયા પાર્કમાં કરાયેલા મહાસફાઈ અભિયાનમાં સંસ્કારીનગરી ભાવેણાને કલંકિત કરે તેવી રીતે પાર્કમાંથી ૮૦૦ ઉપરાંત ઈંગ્લીશ દારૂની ખાલી બોટલો મળી આવી હતી. જેને એકત્ર કરીને નાશ કરાયો હતો.