બરોડાના પત્રકાર મથુર ચૌહાણનો પુત્ર અલ્પેશ શિસ્ત જાળવવામાં શાળામાં પ્રથમ

663
bvn2212018-2.jpg

તળાજાની શૈક્ષણિક સંસ્થા વિશ્વ ગુરૂ વિદ્યાપીઠ દ્વારા બાળકો અને વિદ્યાર્થી સ્વયં શિસ્તનું ઉત્તમ ઉદાહરણ પુરૂ પાડતી અને બાળકોને શ્રેષ્ઠ ગુણોનું સિંચન થાય અને ભવિષ્યમાં વિદ્યાર્થીઓની કારકિર્દીમાં પરેશાનીના આવે તેવા શાળાના તમામ વિદ્યાર્થીને ત્રણથી પાંચ ગ્રેડમાં વહેચવામાં આવેલ વિવિધ શાળા સ્ટાફ સંચાલક આચાર્ય દ્વારા સમગ્ર કાર્યક્રમનું જાત નિરિક્ષણ અને ધ્યાન રાખવામાં આવેલ તેમાં આ કાર્યક્રમમાં બોરડાના પત્રકાર મથુર ચૌહાણના પુત્ર અલ્પેશ ચૌહાણે પ્રથમ ક્રમાંક મેળવી શાળા અને બોરડા ગામનું નામ રોશન કરેલ અલ્પેશ ચૌહાણ પ્રથમ ક્રમાંકે આવતા સંચાલક કોરડીયાભાઈ, વાળાભાઈ અને આગેવાનો દ્વારા સન્માનપત્ર આપી સન્માનિત કરેલ તાલુકા અને જીલ્લાના આગેવાનો વેપારી પત્રકાર મિત્રો શિક્ષકોએ શુભેચ્છા પાઠવી હતી. 

Previous articleમહુવા શાળા નં. ૮માં યોજાયેલ વસંત બહાર સાંસ્કૃતિક કાર્યક્રમ
Next articleરાજહંસ નેચર કલબ દ્વારા વિશ્વ ખિસકોલી પ્રોત્સાહન દિનની કરાયેલી અનોખી ઉજવણી