ગાંધીનગરમાં આજથી શ્રીમદ્દ ભાગવત કથાનું આયોજન : ભવ્ય પોથીયાત્રા કઢાઈ

949
gandhi2312018-6.jpg

ગાંધીનગરના સેકટર – પ/બી માં આવેલ મહાકાળી મંદિર ખાતે શ્રીમદ ભાગવત કથાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આજરોજ ભાગવતની પોથીયાત્રા ધામધુમથી કાઢવામાં આવી હતી. જેના યજમાન સ્થાને અંબુસિંહ ગોલના ઘરેથી આ પોથીયાત્રા કાઢવામાં આવી હતી. જેમાં સ્થાનિક તેમજ શહેરના ભકતોએ ઉમંગભેર ભાગ લીધો હતો.