વસંત પંચમી નિમિત્તે માજીરાજ સ્કુલમાં હવન

1619
bvn2312018-15.jpg

વસંત પંચમીના દિવસે જ્ઞાનની દેવી સરસ્વતી માતાનું પુજન-અર્ચન કરવામાં આવે છે ત્યારે આજે સરસ્વતીના મંદીર સમાન માજીરાજ ગર્લ્સ હાઈસ્કુલ ખાતે વસંત પંચમી નિમિત્તે યજ્ઞ કરવામાં આવ્યો હતો. જેમાં શિક્ષક ભાઈઓ-બહેનોએ પુજન – અર્ચન સાથે આહુતી આપી હવનમાં શ્રીફળ હોમવામાં આવ્યું હતું.