મોટી પાણીયાળી પ્રા.શાળા દાતાનો સન્માન સમારોહ

738
bvn2512018-3.jpg

મોટી પાણીયાળી (વાડી) પ્રા.શાળામાં શાહ પરમાણંદ દાદા તરફથી શાળાને રમત-ગમતના સાધનો, દફતરની કિટ અને કપડાનું દાન આપવામાં આવ્યું આ પ્રસંગે ગ્રામજનો દ્વારા દાદાનું સન્માન કરવામાં આવ્યું. પ્રસંગે શાળાના ભુતપુર્વ આચાર્ય યુનુસખાન બ્લોચનું દાદા દ્વારા સન્માન કરવામાં આવ્યું. તેમણે આ શાળામાં ૬ વર્ષ કામ કર્યું. આ કામથી પ્રભાવિત થઈ દાદાએ  શાળાને વધુ મદદરૂપ થવાની ભાવના દર્શાવી સમગ્ર કાર્યક્રમનું સંચાલન શાંતિલાલે કરેલ આભારવિધી શાળાના આચાર્ય ભાનુભાઈએ કરેલ.