માર્ગ સલામતી સપ્તાહની ઉજવણી

618
bvn2512018-12.jpg

શહેરની ગાંધી મહિલા આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ ઓફ ભાવનગરના ઉપક્રમે માર્ગ સલામતી સપ્તાહની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં મેયર નિમુબેન બાંભણીયા, ડીવાયએસપી મનિષભાઈ ઠાકર, આરટીઓના નોડલ અધિકારી અંકિત પટેલ, ટ્રાફિક ટ્રેઈનર અજય જાડેજાએ પ્રાસંગિક ઉદ્દબોધનો કરી વિદ્યાર્થીનીઓને માહિતીથી અવગત કરી હતી.

Previous articleખડસલીયા કે.વ.શાળાનો પ્રવાસ યોજાયો
Next articleરાજુલા માર્કેટ યાર્ડના ચેરમેન પદે સતત ચોથી વખત જીગ્નેશભાઈ પટેલની નિમણુંક