આંતરસ્કુલ ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઈ

827
bvn2512018-11.jpg

સ્વામી વિવેકાનંદ હિલશીલ્ડ ક્રિકેટ એકેડેમી ભાવનગરના ઉપક્રમે શહેરની વિવિધ શાળાઓ વચ્ચે આંતર ક્રિકેટ મેચનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ટુર્નામેન્ટમાં વિશુધ્ધાનંદ વિદ્યામંદિર, ઘરશાળા, ફાતીમા કોન્વેન્ટ, એલ.જી. કાકડીયા સ્કુલ, બી.એમ. કોમર્સ, પી.એમ. મોદી, દક્ષિણામૂર્તિ, કે.પી.ઈ.એસ. તથા જ્ઞાનમંજરી સહિતની સ્કુલો જોડાઈ હતી. જેમાં વિદ્યાર્થી-ખેલાડીઓએ ઉત્કૃષ્ઠ દેાવ કર્યો હતો.