સિહોર ભાજપ દ્વારા તિરંગા યાત્રા યોજાઈ

1336
bvn2812018-2.jpg

પ્રજાસત્તાક દિનની પૂર્વ સંધ્યાએ રાજ્યભરની સાથોસાથ સિહોર ખાતે ભાજપ દ્વારા તિરંગા યાત્રા યોજવામાં આવી હતી. જેમાં ભાજપના હોદ્દેદારો, કાર્યકરો ઉત્સાહભેર તિરંગા સાથે જોડાયા હતા. 

Previous articleએક્સ સર્વિસમેન દ્વારા ધ્વજવંદન કાર્યક્રમ
Next articleસ્કાઉટ તાલીમાર્થીઓની ખરી કમાઈ