યુરોકિડ્‌ઝ દ્વારા એન્યુઅલ-ડેની ઉજવણી

737
bvn222018-7.jpg

શહેરના હિલડ્રાઈવ વિસ્તારમાં આવેલ યુરોકિડ્‌ઝ ખાતે પ્રતિવર્ષની પરંપરા મુજબ આ વર્ષે પણ એન્યુઅલ-ડેની ઉજવણી કરવામાં આવી હતી. આ તકે શરી મહોલ્લામાં વિસરાતી જતી, મોઈદાંડીયા લખોટી, નારગેલીયો, કુંડાળાદાવ, ચલકચલાણુ સહિતની જુની વિસરાતી રમતોથી ભુલકાઓને અવગત કરાયા હતા.