ઈન્દિરાનગર શાળાનાં બાળકોએ પક્ષી ઓળખ્યા

728
bhav5-2-2018-6.jpg

‘વિશ્વ વેટલેન્ડ ડે’નીમિત્તે ભાવનગરની આજુબાજુના વિસ્તારમાં આવતા યાયાવર પક્ષીઓને ઓળખવા અને તેના બચાવ માટે આજે બોરતળાવ કુંભારવાડા આપીજીસીએલ ગોરડ સ્મશાન, રવેચી મંદિર, રૂવા તળાવ, અકવાડા વેટલેન્ડ એરીયા પક્ષીઓની ઓળક કરી ત્રિવેદી રત્નાબેન તથા આચાર્ય ભરતભાઈ પરમારે આ કાર્યક્રમને યાદગાર બનાવીયો હતો પક્ષીઓના રક્ષણના શપથ પણ લીધા હતા.

Previous article રાજહંસ નેચર કલબ દ્વારા વિશ્વ જળ પ્લાવિત દિવસની ઉજવણી
Next article વિહિપ દ્વારા કાશ્મીર વિરૂધ્ધ સુત્રોચ્ચાર