પુર્વ ડેપ્યુટી મેયર અને કોર્પોરેટર કાર્તિકભાઈ પટેલે ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં ડાયાલીસીસ, ઇ.એ.ટી સહિત જુદા જુદા વોર્ડ મુલાકાત લઈ દર્દીઓની પુસ્છ કરી અને જેતે વિભાગના અધિકારીઓ સાથે દર્દીઓને મળતી સેવા અંગે ચર્ચા કરી અને જરૂરી સુચન આપ્યા. તેમણે ખબર અંતર પુછી વ્યવસ્થા અંગેના જરૂરી સુચનો કર્યા હતા.