પી.કે. ચૌધરી કોલેજમાં વ્યાખ્યાન

881
gandhi10-2-2018-2.jpg

પી.કે. ચૌધરી મહિલા આર્ટસ કોલેજના સમાજ શાસ્ત્ર વિભાગ દ્વારા સેમ.રની વિદ્યાર્થીનીઓને વિષયના ભાગરૂપે કુટુંબ નિયોજનનું મહત્વ અને જાણકારી અંતર્ગત ડો. શિલ્પાબેન ચૌધરી સ્ત્રી રોગ નિષ્ણાતનું વ્યાખ્યાન યોજવામાં આવ્યું . જેમાં કોલેજની તમામ વિદ્યાર્થીનીઓ હાજર રહી કુટુંબ નિયોજનની પધધતિ, માસિક ચક્ર, પ્રજનનશીલતા મેનોપોઝ વગેરે વિશે જાણકારી અને માર્ગદર્શન મેળવ્યું હતું.  આ સમગ્ર કાર્યક્રમનું આયોજન કોલેજના આચાર્ય ડો. ઉર્મિલાબેન ચૌધરીના માર્ગદર્શન હેઠળ સમાજશાસ્ત્ર વિષયના અધ્યક્ષ ડો. સનોલ વી. મોદીએ કર્યુ હતું.