એબીવીપી દ્વારા રકતદાન કેમ્પ

698
bhav10-2-2018-2.jpg

અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા ર૩ જાન્યુઆરી સુભાષચંદ્ર બોઝની જન્મજયંતિ નિમિત્તે એમ.જે. કોલેજ એનએસએસ યુનિટના સંયુક્ત ઉપક્રમે આજે રકતદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં કાર્યકરોએ ઉપસ્થિત રહીને સ્વૈચ્છિક રક્તદાન કર્યુ હતું.  તસવીર : મનીષ ડાભી

Previous article નંદકુંવરબા કોલેજમાં એક્યુપ્રેશર કેમ્પ
Next article સ્વામિનારાયણ કોમર્સ કોલેજ આવિષ્કાર-૨૦૧૮