પાટણ યુનિવર્સિટીના સ્પોટ્‌ર્સ સંકુલનો સ્લેબ તૂટ્યો, ૪ મજૂર ઘાયલ

1041

હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં નવા બની રહેલા સ્પોટ્‌ર્સ સંકુલનો અચાનક સ્લેબ તૂટી પડી હતો. જેને પગલે ત્યાં કામ કરી રહેલા ચાર મજૂરો ઘાયલ થયા હતા. જ્યારે ત્યાં કામ કરતાં ત્રણ મજૂરોનો આબાદ બચાવ થયો. સ્લેબ ભરવાની કામગીરી ચાલુ હતી ત્યારે દુર્ઘટના ઘટી હતી.

Previous articleઅરવલ્લી જીલ્લામાં સાર્વત્રિક વરસાદઃખેડૂતોમાં ખુશી :શામળાજી હાઈવે પર પાણી ફરી વળ્યાં
Next articleવહેલી સવારે અમદાવાદના નવરંગપુરા સ્ટેડિયમ પાસે ક્લાસીસમાં આગ ભભૂકી