પરપ્રાંતિયો દ્વારા ભાંગનું વેચાણ

648
bvn1422018-11.jpg

ભાવનગર શહેર તથા જિલ્લામાં રોજગારી અર્થે બિહાર, ઉત્તરપ્રદેશ સહિતના પરપ્રાંતમાંથી આવી અત્રે રહેતા લોકો દ્વારા પોતાની પરંપરા અનુસાર અલગ-અલગ ત્રણથી વધુ પ્રકારની ભાંગ બનાવી હતી તેનું મંદિર આસપાસ વેચાણ કર્યુ હતું. જો કે આપણે ત્યાં અસલ ભાંગના બદલે લીલાગરને પ્રસાદ તરીકે લેવાનું વધુ ચલણ છે.