સાગરખેડૂ સાયકલ રેલી

766
bvn1522018-12.jpg

યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિના ઉપક્રમે યુથ હોસ્ટેલ ઓફ ઈન્ડિયા ભાવનગરના સહયોગથી જિલ્લા રમતગમત અધિકારી કચેરી ભાવનગર શહેર સંચાલિત સાગરખેડૂ સાયકલ રેલી મહુવાથી અહેમદપુર માંડવી ઉના રૂટ પર દરિયા કાંઠાના ગામડાઓની મુલાકાત લઈ પાણી બચાવો, દિકરીને ભણાવો, ચૂંટણી સમયે મતદાન કરો, ગંદકી ના કરો વગેરે સુત્રો સાથે સાયકલ સાથે ગામમાં ફરી પ્રચાર પ્રસાર પણ કરવામાં આવેલ. પાયલોટીંગ તરીકે અમરશીભાઈ ધરાજીયા, લક્ષ્મણભાઈ રબારી, ભારત કમ્બલીયા, હરેશ મેટલીયા, આયોજન, જિલ્લા વિકાસ અધિકારી અરૂણ ભલાણી સમગ્ર કાર્યક્રમમાં સાથે રહ્યાં છીએ કુલ ૪પનું ગ્રુપ સામેલ છે.

Previous articleઉખરલા પ્રાથમિક શાળાના લંપટ શિક્ષક વિદ્યાર્થીનીને અડપલા કરતો ઝડપાયો
Next articleસુખપર ગામેથી લૂંટ-ચોરીના ૩ આરોપી ઝડપાયા