Uncategorized ઈશ્વરિયા : પશુરોગ નિદાન સારવાર શિબિર By admin - February 16, 2018 780 ભાવનગર જિલ્લા સહકારી દુધ ઉત્પાદન સંઘ સર્વોત્તમ ડેરી દ્વારા ઈશ્વરિયા ગામે બુધવાર તા.૧૪ના દિવસે પશુરોગ નિદાન સારવાર શિબિર યોજાઈ ગઈ અહી ડેરીના પશુ ચિકિત્સકો કનુભાઈ બલદાણીયા અને દીપકભાઈ પટેલીયાએ સારવાર નિદાન કરેલ.