વિશ્વની સૌ પ્રથમ કન્ડકટર ટેસ્ટીંગ લેબોરેટરીનું ભૂમિપૂજન અને ખાતમુહુર્ત

762
gandhi20222018-1.jpg

ગુજરાત ફોરેન્સીક સાયન્સ યુનિવર્સિટી ખાતે આજે વિશ્વની હાઈ કેપેસીટી કન્ડકટરની ચકાસણી માટેની ટેસ્ટીંગ લેબોરેટરીનું ભૂમિપૂજન અને ખાત મુહુર્ત કરવામાં આવ્યું હતું.  
કેનેડાના સાયન્સમંત્રી ક્રિસ્ટી ડંકન તથા ગુજરાતના મંત્રી સૌરભભાઈ પટેલ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા. 
લેબોરેટરીની આધારશીલાનું અનાવરણ કેનેડાના સાયન્સ મંત્રીના હસ્તે કરવામાં આવ્યું હતું. 
વિશ્વની આ પ્રકારની સૌપ્રથમ લેબ બનશે. હાલ લો-કન્ડકટર કેપેસીટીના ટેસ્ટીંગની સુવિધા કેનેડા ખાતે છે. 

Previous articleપોલીસે કારનો પીછો કરીને ૪૩૨૦૦નો વિદેશી દારૂ પકડ્‌યો
Next articleકેનેડાના પ્રેસિડેન્ટ પરિવાર સાથે ગાંધીનગર અક્ષરધામમાં પરિવારે પહેર્યો ભારતીય પોશાક