GujaratGandhinagar સેક્ટર ૨૯ ખાતે ચર્ચની પાછળ ૧૫ દિવસથી ગટર ઉભરાય છે By admin - August 3, 2019 436 સેક્ટર ૨૯ ખાતે ચર્ચની પાછળની વસાહતમાં છેલ્લા ૧૫ દિવસથી ગટર ઉભરાય છે. તંત્રમાં વારંવાર ફરિયાદ કરવા છતાં હજુ સુધી રીપેર કરવામાં આવી નથી. ગટરમાંથી ઉભરાતા ગન્દા અને દુર્ગંધવાળા પાણીથી રોગચાળો થવાની દહેશત છે