રાજુલા તાલુકાના કોટડી ગામે આઠ સિંહોના ટોલાએ આંતક મચાવ્યો ગામમાં કરફ્યુ જેવો માહોલ કરી ૯ ગાયોનું ભરબજારમાં મરણ કરી મીજબાની ઉડાવી જાગૃત નાગરીક સંજયભાઈ વરૂ અશોક સાંખટે વનવિભાગને જાણ કરતા ફોરેસ્ટના માર્ગદર્શનથી કાફલો રવાના ધથયેલ રાજુલા તાલુકાના કોટડી ગામે ગત રાત્રીએ ૮ સિહોનાં ટોળાએ ભરબજારમાં ઘુસી ગ ગાયોનું મારણ કરી મીજબાની ઉડાવી જતા રહ્યા પમ ગામમાં અરેરાટી અને દહેશત ભર્યા માહોલ સર્જાયો જાગૃત નાગરિક સંજયભાઈ વરૂ અને અશોક સાંખટ દ્વારા વનવિભાગને જાણ કરતા વનવિભાગના ફોરેસ્ટર રાજ્યગુરૂ રજા ઉપર હોવા છતા ગાર્ડ ટેકરોની ટીમ કોટડી મોકલી માર્ગદર્શનથી વનવિભાગે પંચનામું કરી રેઢીયાર ગાય માતા કેટલી અને ઘરધણીની ગાયો કેટલી તે બાબતે ખાત્રી સાથે પંચનામું કરી ધોરણસરની કાર્યવાહી રેસ્ક્યુ દ્વારા ગામ લોકોની મદદ પણ મળવાથી કાર્યવાહી સરળ બની પણ ફોન દ્વારા ફોરેસ્ટર રાજ્યગુરૂનુ નિવેદન લેતા કહેલ કે અમો અમારી ટીમ સદા પબ્લીક સાથે જ છીએ જે તે ગામોમાં સિંહો મારણ ગાયો કે બળદના કરે છે તે ગાયો પહેલા ઘરધણીની જ હોય છે અને જ્યારે દુધ આપતી બંધ થઈ જાય ત્યારે રેઢીયાર બનાવી દે છે અને તે રેઢીયાર ગાય કે બળદોના મારણ કરે છે ત્યારે વછી પાછા ઘરધણીબની જાય છે અને હરામના રૂપિયા વનવિભાગ પાસેથી પડાવવાના ધંધા કરે છે તો વનવિભાગને પહેલા પબ્લીક મદદ કરે બાકી તો સિંહો કાઈ ખડ તો નહી ખાય એનો ખોરાક છે તે પબ્લીકની બે કાળજીથી ગાય કે બળદોના વધારે મારણ થાય છે હા ભેંસ કે પાડાના મારણ કેમ નથી થાતા તેવા સવાલમાં ઘણું બધુ સમજવા જેવુ કહી ગયા ફોરેસ્ટ રાજ્યગુર.