આંબે અમૃત ફળ કેરીનું આગમન

936
bvn2322018-5.jpg

પ્રકૃતિ પોતાનો ક્રમ નથી ચૂકતી ઋતુ પ્રમાણે આપણી આસ-પાસની તમામ બાબતોમાં બદલાવ આવે છે. જેમાં પ્રત્યેક સિઝનમાં અલગ-અલગ વનસ્પતિ અંગે ફળ, ફુલ પ્રદાન કરે છે. એ જ રીતે ઉનાળાના બળબળતા તાપમાં શિતળતા પ્રદાન કરતી મિઠી મધ કેરીનું આંમ્ર કુંજમાં આગમન થઈ ચુકયું છે.