જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગનો વર્કશોપ યોજાયો

713
gandhi23-2-2018-4.jpg

જિ.પં.ના આડીએસપી દ્વારા તમાકુ કન્ટ્રોલ વર્કશોપનું ચૌધરી મહિલા આર્ટસ કોલેજમાં આયોજન થયુુ હતું. આ વર્કશોપમાં ૭૫૦ સ્ટુડન્ટે ભાગ લીધો હતો. જેમાં તજજ્ઞ તરીકે ડૉ. રાજેન્દ્ર આનંદ અને ડૉ. યોગીતા તુલસાની ઉપસ્થિત રહ્યા હતાં. જેમાં વિદ્યાર્થિનીઓને તમાકુથી થતાં નુકશાન અંગે જાણકારી આપવામાં આવી હતી.