લેહ-લદાખની છાત્રાઓ સ્વામી- નારાયણ ગુરૂકુલની મુલાકાતે

843
gandhi23-2-2018-3.jpg

ગાંધીનગર પાસેના છારોડી સ્વામિનારાયણ ગુરૂકુલ વિશ્વ વિદ્યાલય ખાતે લેહ લદાખની મહાબોધિ રેસિડન્સીયલ સ્કૂલની આચાર્ય સહિત ૨૦ વિદ્યાર્થિ બહેનોએ મુલાકાત લીધી હતી. જેમાં દર્શનમ્‌ સંસ્કૃત મહા વિદ્યાલયના ઋષિકુમારો ભારતીય પરંપરા મુજબ વેદગાન સાથે સ્વાગત કર્યુ હતું. ત્યાર બાદ તેમણે કાંકરિયા, સાયન્સ સીટી, દિવ્ય પથ સ્કુલ અને ઉના પાસે દ્રોણેશ્વર ગુરૂકુળની મુલાકાત લીધી હતી.