ગાંધીનગર તાલુકા પંચાયત કોંગ્રેસે ભાજપ પાસેથી આંચકી 

848
gandhi24-2-2018-2.jpg

ગાંધીનગર તાલુકા પંચાયતની ચૂંટણીનું પરિણામ આજરોજ આવ્યું. જેમાં શાસકપક્ષ ભાજપની દોડ ૧પ બેઠકોમાં સમેટાઈ હતી જયારે કોંગ્રેસે ૧૮ બેઠકો કબ્જે કરી હતી.૩ બેઠકો અપક્ષને ફાળે જતાં ભાજપ પાસેથી તાલુકા પંચાયત કોંગ્રેસે આંચકી લીધી હતી. રાંધેજાની-૧, વાવોલની – ૧ અને દોલારાણા વાસણામાં -૧ મળી કુલ ત્રણ અપક્ષોની જીત થઈ હતી. ગાંધીનગર ઉત્તરની બેઠક ગુમાવ્યા પછી પંચાયત પણ ગુમાવવાનો વારો ભાજપને આવતાં ભાજપને ફટકો પડયો હતો.

Previous article મતગણતરી દરમિયાન ભાજપ-કોંગ્રેસના કાર્યકરો વચ્ચે મારામારી
Next article લોકોના કલ્યાણ માટે રૂ. ૧,૮૩,૬૬૬ કરોડની માતબર રકમનુ નાણાકીય વ્યવસ્થાપન : વિજય રૂપાણી