ગાંધીનગર-મહેસાણામાં ઘરફોડ ચોરી કરી નાસતો-ફરતો આરોપી ઝડપાયો

838
gandhi2522018-1.jpg

ગાંધનગરમાં વધતાં જતા ઘરફોડ ચોરીના બનાવને પગલે ગાંધીનગર પોલીસ પર દબાણ ઉભુ થતાં પરિણામલક્ષી કામગીરી કરવાની સૂચના અન્વયે ગાંધીનગર તથા મહેસાણામાં જુદા જુદા ચાર ઘરફોડ ચોરીના ગુનામાં નાસતા-ફરતા મૂળ દાહોદનો આરોપી રમણ જેથરાભાઈ ખરાડને ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડયો હતો. ત્યારબાદ ઈપીકો ૪પ૭, ૩૮૦, ૧૧૪ મુજબ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે.