સુભાષભાઈ મહેતાને એવોર્ડ…

810
bvn252018-11.jpg

ભાવનગરના ખ્યાતનામ એસ્ટ્રોનોમર સુભાષભાઈ મહેતાને વર્લ્ડ રેકોર્ડ ઓફ ઈન્ડિયા દ્વારા એવોર્ડ આપવામાં આવ્યો હતો. પૂર્વ પ્રોફેસર અને ૭૪ વર્ષની ઉંમરે કાર્યરત રહી ભાવનગરની જનતાને ખગોળીય ઘટનાઓ અને તેનાથી થતા ફેરફારો અંગે લોકોને હંમેશા માહિતગાર કરતા રહ્યાં છે. પ લાખથી વધુ વિદ્યાર્થીઓને તખ્તેશ્વર મંદિરના પટાંગણથી આકાશ દર્શન કરાવ્યું છે. ભાવનગરના જાણીતા ગ્રાફોલોજી એક્સપર્ટ અને વર્લ્ડ રેકોર્ડ ઓફ ઈન્ડિયા હોલ્ડર કૌશલ્યા દેસાઈના હસ્તે સન્માનપત્ર અને મેડલ સુભાષભાઈને આપવામાં આવ્યો હતો.

Previous articleતલાટીઓની ક્રિકેટ ટુર્નામેન્ટ…
Next articleસંસ્કૃત સંમેલન યોજાયું…