સંસ્કૃત સંમેલન યોજાયું…

936
bvn252018-1.jpg

સંસ્કાર ભારતી ભાવનગરના યજમાન પદે સંસ્કૃત સંમેલનનું આયોજન શહેરની શામળદાસ કોલેજ ખાતે યોજવામાં આવ્યું હતું. આ સંમેલનમાં વસ્તુ પ્રદર્શન, ચિત્ર પ્રદર્શન, શાસ્ત્ર ગ્રંથ તથા સમાચારનું સંસ્કૃતમાં અનુવાદ કરી શ્રોતાગણને સંભળાવવામાં આવ્યું હતું. આ પ્રસંગે મોટીસંખ્યામાં સંસ્કૃત ભાષા પ્રિય લોકો ઉપસ્થિત રહ્યાં હતા.