શહેરમાં નિકળી સ્વામીનારાયણ ગ્રંથ યાત્રા

797
bvn252018-8.jpg

ભારતીય તત્વજ્ઞાનની મુખ્યધારામાં અક્ષર પુરૂષોત્તમ દર્શન આદર પામ્યું છે. સ્વામીનારાયણ સુધા વિરલ ગ્રંથ તથા ગ્રંથના રચયીતા ભદ્રેશ સ્વામી આજે ભાવનગર ખાતે પધાર્યા હતા ત્યારે નારી ચોકડીથી ૧૮ કિ.મી.ની ઐતિહાસિક ગ્રંથ યાત્રા શહેરમાં કાઢવામાં આવી હતી. જે વિવિધ માર્ગો પર ફરીને વાઘાવાડી રોડ સ્થિત અક્ષરવાડી ખાતે પહોંચી હતી.