નવરાત્રિ રાસગરબા કાર્યક્રમ યોજાયો

964
bvn1782017-14.jpg

જાગૃતિ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આજે શનિવારે નવરાત્રિ મહોત્સવનું કાળીયાબીડ સિલ્વર બેલ્સ સ્કુલ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં માવતરો તેમજ અંધઉદ્યોગ શાળા અને બહેરા-મુંગા શાળાના આશરે વિદ્યાર્થીઓ ઉત્સાહભેર ભાગ લીધો હતો અને મન મુકીને રાસ-ગરબા રમ્યા હતા.