નંદકુંવરબા મહિલા કોલેજનું ગૌરવ

1055
bvn2822018-9.jpg

ભાવનગર યુનિવર્સિટી સંલગ્ન નંદકુંવરબા મહિલા કોલેજની એસવાય બીબીએ વિભાગનું તાજેતરમાં પરિણામ યુનિ. દ્વારા જાહેર કરવામાં આવ્યું હતું. જેમાં સમગ્ર યુનિવર્સિટીમાં કુ.ધામેલીયા કૃતિ પરેશભાઈએ રજો રેન્ક અને સોનાણી બંસી બટુકભાઈએ ૯મો રેન્ક પ્રાપ્ત કરી કોલેજનું ગૌરવ વધાર્યુ હતું. આ વિદ્યાર્થીનીઓએ સમગ્ર ભાવનગર યુનિ.માં રજો રેન્ક અને ૯મો રેન્ક પ્રાપ્ત કરવા બદલ કોલેજના મેનેજીંગ ટ્રસ્ટી ભરતસિંહ ગોહિલ, ડાયરેક્ટર રવિન્દ્રસિંહ સરવૈયા અને સમગ્ર કોલેજ પરિવારે અભિનંદન પાઠવેલ હતા.

Previous articleવિજ્ઞાન મેળાનું આયોજન
Next articleડો.સુનિલ દ્વિવેદીનું વ્યાખ્યાન યોજાયુંૃ